Monday, September 23, 2019

મુંબઇ / એરપોર્ટ પર ફોન કરી યુવકે કહ્યું 'બોમ્બે', અધિકારીએ સાંભળ્યું 'બોમ્બ' અને ત્યારબાદ...

mumbai : Caller said Bombay, airport control room heard ‘bomb hai’

મુંબઇ એરપોર્ટ પર ત્યારે હડકંપ મચી ગયો જ્યારે યુવકે કંટ્રોલરૂમમાં ફોન કરીને કહ્યું બોમ્બે ક્યાં..? પરંતુ ફોન સાંભળનાર અધિકારીને સાંભળવામાં ગેરસમજ થતાં તેણે બોમ્બ સાંભળી લીધું. 

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ