મહામારી / સારા સમાચાર, આ શહેરમાં કોરોના ધીમો પડ્યો, હવે રોજ આવે છે ફક્ત આટલા જ કેસો

Mumbai: BMC COVID-19 positivity rate drops to 9.94 per cent

મુંબઈમાં કોરોના ધીમો પડ્યો છે. 45 દિવસમાં પહેલી વાર પોઝિટિવીટી રેટ સિંગલ ડિઝિટમાં પહોંચ્યો છે. હવે રોજના 5,000 થી પણ ઓછા કેસો આવી રહ્યાં છે.

બ્રેકિંગ ન્યૂઝ