મુંબઇ / CAAના વિરોધની વાત કરનાર શખ્સને પોલીસ સ્ટેશન લઈ જનાર કૅબ ડ્રાઈવર સાથે જુઓ ભાજપે શું કર્યુ

mumbai bjp chief felicitates cab driver today

CAAને લઇને વિરોધ પ્રદર્શન અંગેની વાત કરતા કૅબમાં સવાર એક યાત્રીને પોલીસ સ્ટેશન લઇ જનનારા કૅબ ડ્રાઇવરનું મુંબઇ ભાજપ પ્રમુખ મંગળ પ્રભાત લોઢાએ શનિવારે સન્માન કર્યું હતું. ભાજપના ધારાસભ્યએ સાંતાક્રુઝ પોલીસ સ્ટેશન લઇ જનાર કૅબ ડ્રાઇવર રોહિત ગૌરને સતર્ક નાગરિક પુરસ્કાર આપીને નવાજ્યા હતા.  

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ