ઓરિસ્સા / કટકમાં પાટા પરથી ઉતરી લોકમાન્ય તિલક એક્સપ્રેસ, 40 યાત્રીઓ થયા ઈજાગ્રસ્ત

mumbai bhubaneswar lokmania tilak terminus express derails near nergundi railway station in cuttack

મળતી માહિતી અનુસાર ઓરિસ્સાના કટકમાં લોકમાન્ય તિલક એક્સપ્રેસના 8 ડબ્બા પાટા પરથી ઉતરી ગયા હતા. પાંચ કોચ પાટા પરથી ઉતરી ગયા હતા જ્યારે અન્ય 3 કોચ ટ્રેક પરથી થોડા નીચેની તરફ આવી ગયા હતા. આ ઘટનામાં કોઈ મૃત્યુના સમાચાર આવ્યા નથી. ઘટના ધુમ્મસના કારણે બની હોવાનું માનવામાં આવી રહ્યું છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ