ખેલાડી / જે મહિલા ફૂટબોલરને ખૂદ PM મોદીએ સન્માનિત કરી હતી, તેનો પરિવાર આજે ફૂટપાથ પર રહેવા મજબૂર

mumbai based footballer marry naidu live on footpath awarded by pm modi

ભારતમાં ફૂટબોલને પ્રોત્સાહન આપવા માટે વર્ષ 2017માં મિશન ઇલેવન મિલિયન (Mission Eleven Million) નામના એક કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી. આ કાર્યક્રમની હકીકત 18 વર્ષની ફૂટબોલ ખેલાડી મેરી નાયડૂ (Marry Naidu) ની વર્તમાન સ્થિતિ રજૂ કરી રહી છે. મેરી નાયડૂને ખૂદ વડાપ્રધાન (PM Modi) સન્માનિત કરી ચૂક્યા છે, પરંતુ વર્તમાન સ્થિતિ એવી છે કે આ ખેલાડી ફૂટપાથ પર પરિવાર સાથે જિંદગી પસાર કરવા મજબૂર છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ