ખુશખબર / અમદાવાદથી મુંબઇ માત્ર 6 કલાકમાં જ પહોંચી શકાશે, જાણો આ ટ્રેન વિશે

Mumbai-Ahmedabad Tejas Express to roll out on 17 Jan 2020

અમદાવાદ મુંબઈ વચ્ચે દોડનારી પહેલી ખાનગી ટ્રેન ની ટ્રાયલ પુરી થઇ ગઈ છે 17મીએ ઇનોગ્રેશન રન અને 19મીએ ટ્રેન નિયમિત અમદાવાદ -મુંબઈ વચ્ચે દોડતી થઇ જશે. ટ્રેન ને અમદાવાદથી મુંબઈ સાથે 7 સ્ટેશન પર સ્ટોપેજ આપવામાં આવ્યું છે. જેમાં અમદાવાદ, આણંદ, વડોદરા, ભરૂચ, સુરત, વલસાડ, બોરીવલી અને મુંબઈ સેન્ટ્રલનો સમાવેશ થાય છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ