ખુશખબર / PM મોદીના ડ્રીમ પ્રોજેક્ટનું 60 ટકા કામ પૂર્ણ, જાણો ક્યાં સુધીમાં તૈયાર થશે બુલેટ ટ્રેન

mumbai ahmedabad bullet train project may miss deadline due to coronavirus crisis

મહારાષ્ટ્ર સરકાર તરફથી થઈ રહેલા વિરોધ અને કેટલાક આંદોલનની વચ્ચે PM મોદીનાં ડ્રીમ પ્રોજેક્ટ બુલેટ ટ્રેનનું કામ 60 ટકા પુર્ણ થઈ ગયું છે. દેશની પહેલી બુલેટ ટ્રેન પર લોકોની નજર ટકેલી છે. આ ટ્રેન અમદાવાદ અને મુંબઈની વચ્ચે દોડશે. જે વર્ષ 2023 સુધીમાં તેની ડેડલાઈનમાં પુરુ કરવામાં આવશે.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ