મહારાષ્ટ્ર / બુલેટ ટ્રેન PM મોદીનો ડ્રીમ પ્રોજેક્ટ? ઉદ્ધવ ઠાકરેએ કેન્દ્ર સરકાર પર કર્યા પ્રહાર

mumbai-ahmedabad bullet train project goes off track uddhav thackeray says convince us it is useful

મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ પીએમ મોદીના ડ્રિમ પ્રોજેક્ટ બુલેટ ટ્રેને ઝટકો આપ્યો છે. અમદાવાદથી મુંબઇ વચ્ચેના બુલેટ ટ્રેન પ્રોજેક્ટને લઇ ઉદ્ધવ ઠાકરેએ કહ્યું કે બુલેટ ટ્રેન અમારું નહીં અન્ય કોઇનું સપનું છે. સામનામાં આપેલા ઇન્ટરવ્યૂમાં તેઓએ કહ્યું કે બુલેટ ટ્રેનમાં રાજ્ય સરકારનો 25 ટકા અને કેન્દ્ર સરકારનો 75 ટકા ભાગ છે. પરંતુ બુલેટ ટ્રેન અમારું સપનું નથી.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ