પ્રોજેક્ટ બુલેટ / અમદાવાદ-મુંબઈ બુલેટ ટ્રેન પ્રોજેક્ટનું 'હાઈસ્પીડ'માં કામ શરૂ, જાણો ક્યારે શરૂ થઈ શકે છે ટ્રેન

 Mumbai Ahmedabad bullet train

મુંબઈ અમદાવાદ બુલેટ ટ્રેનની રાહ ભારતના તમામ લોકો કરી રહ્યા છે. આ પ્રોજેક્ટનું કામ હાલ તેના અંતિમ ફેઝમાં છે. આ ટ્રેનના લોકેશનનું તમામ કામ ખૂબ જ ઝડપથી કરવામાં આવી રહ્યું છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ