છૂટછાટ / ગુજરાતમાં થિયેટર્સ શરૂ કરવાની માંગ, જો મંજૂરી મળી તો આવી રીતે જોવી પડશે ફિલ્મ

multiplex open in Gujarat in lockdown coronavirus

કોરોના મહામારી ના કારણે દેશભરમાં છેલ્લા બે મહિનાથી ચાલી રહેલા લોકડાઉનના પગલે હાલપૂર્તિ થોડી ફેકટરીઓ ,ઉદ્યોગો કે અન્ય બજારો ચાલુ થાય છે પરંતુ પિક્ચર જોવાના રસિયાઓ ને હજુ પણ થિયેટર કે મલ્ટીપ્લેક્સ માં આરામથી સીટ પર બેસીને મોટા પરદા પાર તેમની મનપસંદ ફિલ્મો જોવા જવા માટે એક મહિનાથી પણ વધુ સમયની રાહ જોવો પડે તેવી શક્યતા છે. જો કે મલ્ટિપ્લેક્સ એસોસિએશને CM રૂપામીને પત્ર લખીને સિનેમા થિએટરો ચાલુ કરવાની પરવાનગી આપવા રજૂઆત કરી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ