અમેરિકા / વોશિંગ્ટનમાં વ્હાઈટ હાઉસ નજીક થયું ફાયરિંગ, 1નું મોત, 5 ઘાયલ

Multiple people shot on streets of Washington, DC  local media

અમેરિકાના વોશિંગ્ટનની સડકો પર ફાયરિંગની ઘટના બની હતી. સ્થાનિક મીડિયા અનુસાર આ ઘટનામાં 1 વ્યક્તિનું મોત થયું છે જયારે 5 લોકો ઘાયલ થયા છે. જે જગ્યાએ ગોળીબાર કરવામાં આવ્યો તે જગ્યા વ્હાઈટ હાઉસથી 3 કિમી દૂર છે. આ ફાયરિંગનો અવાજ વોશિંગ્ટનની ગલીઓમાં સાંભળવા મળ્યો હતો.

Loading...
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ