અમેરિકા / કેલિફોર્નિયામાં ગાર્લિક ફેસ્ટિવલ દરમિયાન ફાયરિંગમાં 12થી વધુ ઘાયલ

multiple injured in shooting at Gilroy Garlic Festival in California

અમેરિકાના કેલિફોર્નિયામાં ભીડ પર ફાયરિંગનો મામલો સામે આવ્યો છે. રવિવારે મોડી રાતે કેલિફોર્નિયાના ગિલરોયમાં ગિલરોય ગાર્લિક ફેસ્ટિવલ દરમિયાન કરવામાં આવેલા ફાયરિંગમાં અંદાજે 12 લોકોથી વધુ લોકો ઇજાગ્રસ્ત થયા છે. જો કે હજુ સુધી પોલીસ તરફથી કોઇ સત્તાવાર જાણકારી કે નિવેદન બહાર પાડવામાં આવ્યું નથી. 

Loading...
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ