આગ / Surat : ટ્રકમાં બ્લાસ્ટ બાદ 20 બાળકોનો આ રીતે થયો આબાદ બચાવ, જુઓ વીડિયો

સુરતના ઓલપાડ વિસ્તારમાં ગેસ સિલિન્ડર ભરેલી ટ્રક પંચર થતા બેકાબૂ બની હતી. ઓલપાડ વિસ્તારમાં ગેસ સિલિન્ડર ભરેલી ટ્રકમાં લાગેલી આગની ચપેટમાં સ્કૂલ બસ આવી જતાં 20 બાળકોનો આબાદ બચાવ થયો હતો. જેને લઇને એટલું ચોક્કસ કહી શકાય કે આજે સુરત માથેથી મોટી ઘાત ટળી ગઇ.આગ લાગતા રેડિટેન્ડ ઈન્ટરનેશનલ સ્કૂલના તમામ 20 બાળકોને સલામત બહાર કાઢવામાં આવ્યા હતા.

Loading...
X

Trending

Afghanistan Crisis
બ્રેકિંગ ન્યૂઝ