ફાયદો / આ શેરે કરાવી છપ્પરફાડ કમાણી, એક લાખનું રોકાણ કરનારા થઈ ગયા કરોડપતિ

multibagger stock Gabriel India share price stock market

ગેબ્રિયલ ઈન્ડિયાના શેર તેના રોકાણકારો માટે મલ્ટિબેગર સાબિત થયા છે. જો કે આ વર્ષે સ્ટોકમાં ઘટાડો થયો છે. પરંતુ આ શેરે લાંબા ગાળામાં મજબૂત વળતર આપ્યું છે. નિષ્ણાતો માને છે કે આગામી દિવસોમાં આ સ્ટોક વધશે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ