બમ્પર રિટર્ન / જેણે 1 લાખ રૂપિયા લગાવ્યા તેના બની ગયા 16 કરોડ, આ મલ્ટીબેગર શેરનો ભાવ રૂ.2થી વધીને રૂ.3000ને પાર

multibagger stock eicher motors share turned 1 lakh rupee into more than 16 crore rupee

આયશર મોટર્સના શેર છેલ્લાં થોડા વર્ષોમાં 2 રૂપિયાથી વધીને 3000 રૂપિયાની પાર પહોંચી ગયા છે. કંપનીના શેરોએ આ સમયગાળામાં રોકાણકારોને 1,50,000 ટકાથી વધુનુ રિટર્ન આપ્યું છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ