બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 11:39 PM, 4 December 2024
ભારતીય શેર બજારમાં એવા ઘણા મલ્ટીબેગર સ્ટોક છે, જેમને પોતાના ઈન્વેસ્ટરોને અતિશય પૈસા આપ્યા છે. અમુક સ્ટોક તો એવા છે, જેમને અમુક મહિનામાં પોતાના ઇન્વેસ્ટરોને કરોડપતિ બનાવ્યા છે. તો ચાલો આજે એવા જ એક સ્ટોક વિશે જાણીએ તેને માત્ર 6 મહિનામાં એક હજારના ઈન્વેસ્ટરોને 6 કરોડ રૂપિયા બનાવ્યા છે. સૌથી મોટી વાત એ છે કે આ શેયર અત્યારે પણ પોતાની ફેયર વેલ્યૂથી ઘણો નીચે ટ્રેડ થઈ રહ્યો છે.
ADVERTISEMENT
1 હજારના બનાવ્યા 6 કરોડ
ADVERTISEMENT
આપણે જે શેર વિશે વાત કરી રહ્યા છીએ તે 21 જૂન 2024 રે 3.53 રૂપિયા હતો. પરંતુ આજે કંપનીના એક શેરની કિંમત 2 લાખ 26 હજાર 533 રૂપિયા છે. આ મલ્ટીબેગર શેર વાળી કંપનીનું નામ છે એલ્સીડ ઈન્વેસ્ટમેન્ટ લિમિટેડ. જો તમે 21 જૂન 2024એ આ કંપનીના 300 શેર માટે લીધા હોત તો ત્યારે તેની કિંમત 1059 રૂપિયા હોત. પરંતુ તે જ શેરની કિંમત 6 કરોડ 79 લાખ 59 હજાર 900 રૂપિયા હોત.
પોતાની બુક વેલ્યૂથી ઓછી કિંમત પર થઈ રહ્યો છે ટ્રેડ
એલ્સીડ ઈન્વેસ્ટમેન્ટ લિમિટેડનો શેર ભલે જ ભારતીય શેર બજારનો સૌથી મોંઘો શેર હોય, પરંતુ છતાં પણ પોતાની ફેયર વેલ્યૂથી નીચે ટ્રેડ થઈ રહ્યો છે. હકીકતમાં કંપનીના શેર વેલ્યુની વાત કરીએ તો આ 6 લાખ 85 હાજર 220 રૂપિયા છે. જોર આજે એટલે બુધવારે બજાર બંધ થતાં-થતાં એલ્સીડ ઈન્વેસ્ટમેન્ટ લિમિટેડના એક શેયરની કિંમત 2 લાખ 26 હજાર 533 રૂપિયા હતી.
કંપનીના માર્કેટ કેપની વાત કરીએ તો આ 4,531 કરોડ રૂપિયા છે. જ્યારે સ્ટોક પીઇ 18.8 છે. શેરની આરઑસીઇ 2.02 % છે અને કંપનીનો આરઑઇ 1.53% છે. એલ્સિક ઇન્વેસ્ટમેન્ટ લિમિટેડના ફેસ વેલ્યૂની વાત કરીએ તો આ 10 રૂપિયા છે. ત્યારે આ શેર 52 વીક હાઇની વાત કરીએ તો આ 3 લાખ 32 હજાર 400 રૂપિયા છે.
વધુ વાંચોઃ વધુ એક સિમેન્ટ કંપની ખરીદવાની તૈયારીમાં અદાણી ગૃપ, શેરના ભાવમાં મજબૂત ઉછાળો
શેરની કિંમત આટલી વધુ કેમ વધી
હકીકતમાં, એલ્સીડ ઈન્વેસ્ટમેન્ટ લિમિટેડમાં આ અદભૂત વધારો BSE અને NSE દ્વારા આયોજિત રોકાણકાર હોલ્ડિંગ કંપનીઓમાં ભાવ શોધ માટે ખાસ કોલ ઓક્શનને કારણે થયો હતો.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.