બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 11:31 PM, 5 October 2024
એક ખૂબ જ લોકપ્રિય કહેવત છે કે રોમ એક દિવસમાં બંધાયું ન હતું. તે જ રીતે સ્ટોક માર્કેટમાં પણ રાતો-રાત અમીર નથી બનાતું. જો તમારે સ્ટોક માર્કેટથી અમીર બનવું છે તો રાહ જોવી જરૂરી છે. એક લોંગ ટર્મ ઇન્વેસ્ટર કેવી રીતે કરોડપતિ બને છે તે સમજવા માટે Transformers and Rectifiers (India) એક સારું ઉદહારણ છે. આ કંપનીના સ્ટોક 9 એપ્રિલ 2020થી 6.50 રૂપિયા/ શેયર હતો જે અત્યારે વધીને 670 રૂપિયા/શેયર છે. એટલે કે સ્મોલ-કેપ પેની સ્ટોક છેલ્લા ચાર વર્ષોમાં ભારતીય શેયર બજારમાં મલ્ટીબેગર સ્ટોકમાંથી એક બન્યો છે.
ADVERTISEMENT
ટ્રાન્સફોર્મર અને રેક્ટિફાયર ઇન્ડિયા શેયર હિસ્ટ્રી
ADVERTISEMENT
આ સ્મોલ કેપ મલ્ટીબેગર પેની સ્ટોક YTD સમયમાં લગભગ 238.70થી વધીને 680 રૂપિયા પ્રતિ શેયર થઈ ગયો છે. આ સમયમાં 185%નો વધારો જોવા મળ્યો છે. આ જ રીતે આ મલ્ટીબેગર સ્ટોક એક વર્ષમાં 172 રૂપિયા વધીને 670 રૂપિયા પર શેયર છે. 9 એપ્રિલ 2020માં આ સ્મોલ-કેપ મલ્ટીબેગર પેની સ્ટોક બીએસસી પર લગભગ 6.50 રૂપિયા પર શેયર પર ઉપલબ્ધ હતો. આનો અર્થ એ છે કે આ પેની સ્ટોક લગભગ ચાર વર્ષમાં 6.50 રૂપિયા પર શેયરથી વધીને 670 રૂપિયા પર શેયર થયો છે, જેથી શેયર હોલ્ડર્સને લગભગ 10,350% રિટર્ન મળ્યું છે.
ADVERTISEMENT
આ પણ વાંચોઃ NPSના રોકાણકારો માટે ગુડ ન્યૂઝ, હવે રોકાણની તારીખથી જ મળશે આ લાભ
1 લાખનું રોકાણ બન્યું 1 કરોડ
ADVERTISEMENT
જો ઇન્વેસ્ટરોએ છ મહિના પહેલા આ સ્મોલ-કેપ મલ્ટીબેગર સ્ટોકમાં 1 લાખ રૂપિયાનું રોકાણ કર્યું હોત તો તેના 1 લાખના આજે 1.45 લાખ રૂપિયા થયા હોત. આ જ રીતે કોઈ ઇન્વેસ્ટરે એક વર્ષ પહેલા આ મલ્ટીબેગર પેની સ્ટોકમાં 1 લાખ રૂપિયાનું રોકાણ કર્યું હો તો આજે 4 લાખ રૂપિયા થાય હોત. હકીકતમાં જો કોઈ ઇન્વેસ્ટરે એપ્રિલ 2020માં આ મલ્ટીબેગર પેની સ્ટોકમાં બોટમ ફિશિંગ કરી હોત તો આ સ્મોલ કેપ સ્ટોકમાં 1 લાખના ઇન્વેસ્ટ પર 1 કરોડ રૂપિયા હોય.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.