હડકંપ / અમદાવાદ : MIS-C રોગની સારવાર લઈ રહેલા 2 બાળકોના મૃત્યુથી હડકંપ, વાલીઓ સાવધાન

multi system inflammatory syndrome child death in civil hospital

કોરોના મહામારી વચ્ચે મલ્ટી સિસ્ટમ ઈંફ્લામેન્ટ્રી સિન્ડ્રોમના કેસમાં ચિંતા વધી છે, કોરોના નેગેટિવ આવ્યા બાદ બાળકોમાં લક્ષણો જોવા મળી રહ્યા છે. ત્યારે MIS-Cથી 2 બાળકોના મોત થતાં હડકંપ મચ્યો છે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ