તમારા કામનું / સોનુ ખરીદવાનું વિચારતા લોકો માટે આવ્યા ગુડ ન્યૂઝ, અત્યાર સુધીમાં 9000 સુધીનો થયો ઘટાડો

multi commodity exchange falls consecutive day down by 9000 from record

આંતરરાષ્ટ્રીય બજારમાં 12 ફેબ્રુઆરના દિવસે પણ સોનાનો ભાવ સપાટ સ્તર પર જોવા મળ્યો હતો. મલ્ટી કોમોડિટી એક્સચેન્જ પર સોનાનો ભાવ એપ્રિલના વાયદાના ભાવ 0.07 ટકાના ઘટાડા સાથે 47,475 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર રહ્યો હતો. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ