બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ધર્મ / Daily Horoscope / આ જન્મ તારીખવાળા લોકોને આજે મોટો મેડિકલ ખર્ચો આવી શકે, દિવસ ભારે

photo-story

10 ફોટો ગેલેરી

અંકશાસ્ત્ર / આ જન્મ તારીખવાળા લોકોને આજે મોટો મેડિકલ ખર્ચો આવી શકે, દિવસ ભારે

Last Updated: 06:02 AM, 3 December 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

અંકશાસ્ત્રમાં મૂળાંકનું ખુબજ મહત્વ છે.આપના મૂળાંક પરથી જાણો આપનો આજનો દિવસ કેવો રહેશે

1/10

photoStories-logo

1. અંક શાસ્ત્ર

અંકશાસ્ત્રમાં મૂળાંકના આધારે સ્વભાવ, ગુણ, ખામી, ખુબીઓ વગેરે વિશે જાણી શકાય છે, સાથે જ કારકિર્દી, જીવન સાથી, કાર્યસ્થળ અને નસીબ વિશે પણ આગાહી મળે છે. દરેક વ્યક્તિનો એક મૂળાંક હોય છે.. જો વ્યક્તિનો જન્મ 1 થી 9 તારીખમાં થયો હોય તો તે તારીખ જ તેનો મૂળાંક કહેવાય .. જેમ કે કોઇનો જન્મ 5 માર્ચે થયો હોય તો તેનો મૂળાંક 5 કહેવાય.. તમને સવાલ થશે કે 9 પછીની કોઇકોણ તારીખે જન્મેલા લોકોનો મૂળાંક કયો.. ? તો તેનો જવાબ એ છે કે વ્યક્તિએ તેની તારીખમાં આવતા બે આંકડાનો સરવાળો કરવાનો અને પછી જે આંક આવે તે તેનો મૂળાંક કહેવાશે. જેમ કે કોઇનો જન્મ 16 માર્ચના રોજ થયો છે તો તેનો મૂળાંક 7 ( 1+6) થશે.

આ તસવીર શેર કરો

logo logo logo

2/10

photoStories-logo

2. મૂળાંક 1

મૂળાંક નંબર 1 વાળા લોકોએ માતા-પિતાના સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું પડશે.. મેડિકલ ખર્ચમાં વધારો થશે.નોકરીમાં બદલાવની સંભાવના છે. આવકમાં વધારો, વધુ મહેનતની સ્થિતિ શક્ય છે.

આ તસવીર શેર કરો

logo logo logo

3/10

photoStories-logo

3. મૂળાંક 2

મૂળાંક નંબર 2 ધરાવતા લોકો તેમના કાર્યક્ષેત્રમાં વૃદ્ધિ સાથે તેમનું કાર્યસ્થળ બદલી શકે છે. વધારાનો ખર્ચ થશે. નોકરીમાં અધિકારીઓ સાથે સુમેળ જાળવી રાખજો. વેપારમાં પરિવર્તનની શક્યતાઓ છે. વધુ પ્રવાસ થશે.

આ તસવીર શેર કરો

logo logo logo

4/10

photoStories-logo

4. મૂળાંક 3

મૂળાંક 3 વાળા જાતકો તમારા પરિવારના સ્વાસ્થ્યનું ધ્યાન રાખો. વધારાનો ખર્ચ થશે. આસપાસ વધુ દોડધામ થશે. જીવન જીવવું અવ્યવસ્થિત થઈ જશે. મિત્રની મદદથી આવક વધી શકે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

5/10

photoStories-logo

5. મૂળાંક 4

મૂળાંક 4 વાળા લોકોએ પોતાના સ્વાસ્થ્ય પ્રત્યે સચેત રહેવું જોઈએ. નોકરીમાં તમને અધિકારીઓનો સહયોગ મળશે અને વધારાની જવાબદારી પણ મળી શકે છે. સ્વાસ્થ્યમાં સુધારો થશે. નોકરીમાં પ્રગતિનો માર્ગ મોકળો થશે.

આ તસવીર શેર કરો

logo logo logo

6/10

photoStories-logo

6. મૂળાંક 5

મૂળાંક 5 વાળા લોકો પોતાના સ્વાસ્થ્યનું ધ્યાન રાખે. નોકરીમાં પ્રમોશનની તક મળી શકે છે. આવકમાં વધારો થશે. પારિવારિક જીવન સુખમય રહેશે. લેખન વગેરે જેવા બૌદ્ધિક કાર્યોમાં તમને સન્માન મળશે.

આ તસવીર શેર કરો

logo logo logo

7/10

photoStories-logo

7. મૂળાંક 6

મૂળાંક 6 વાળા જાતકોએ જીવનસાથીના સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું . પિતાના સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું. આવકમાં વધારો અને કાર્યક્ષેત્રનું વિસ્તરણ શક્ય છે.

આ તસવીર શેર કરો

logo logo logo

8/10

photoStories-logo

8. મૂળાંક 7

મૂળાંક 7 વાળા જાતકોએ પરિવારના સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું . વેપારમાં તમારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે. તમને કોઈ મિત્ર પાસેથી પૈસા મળી શકે છે. તમે વ્યવસાય માટે પરિવારથી દૂર કોઈ અન્ય જગ્યાએ જઈ શકો છો.

આ તસવીર શેર કરો

logo logo logo

9/10

photoStories-logo

9. મૂળાંક 8

નંબર 8-મૂલાંક 8 વાળા લોકોને નોકરીના ઈન્ટરવ્યુ વગેરેમાં સફળતા મળશે. નવો ધંધો શરૂ થઈ શકે છે. વાહન સુખમાં વૃદ્ધિ થઇ શકે છે

આ તસવીર શેર કરો

logo logo logo

10/10

photoStories-logo

10. મૂળાંક 9

મૂળાંક 9 વાળા લોકોએ ધીરજ રાખવી જોઈએ. માતાના સ્વાસ્થ્યમાં સુધારો થશે. શૈક્ષણિક કાર્યમાં તમને સફળતા મળશે. તમને સન્માન મળી શકે છે. નફામાં વધારો થશે અને ભાગદોડ રહેશે

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

Numerology Mulank Astrology

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ