વિવાદ / રાજકોટના સ્વામિનારાયણ મંદિરના સ્વામીએ મહિલાને કર્યા વીડિયો કોલ અને...

Mukund swami made a video call to a Rajkot woman

રાજકોટ વડતાલ સ્વામિનારાયણ મંદિરના સંત વિવાદમાં આવ્યા છે. સ્વામિનારાયણ મંદિરના સંત મુકુંદ સ્વામી પર મહિલાઓએ આક્ષેપ કર્યા છે. સ્વામીએ ફેસબુક મારફત મહિલાઓને વીડિયો કોલ કર્યો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ