Ek Vaat Kau / MA CARD તમને મળશે કે નહીં આ રીતે કરો ઑનલાઈન ચૅક, જાણો સંપૂર્ણ હોસ્પિટલ લિસ્ટ

આર્થિક રીતે પછાત કે મધ્યમ વર્ગના લોકોને મેડિકલ સહાય આપવા માટે કેન્દ્ર સરકારની આયુષ્યમાન યોજના છે. જે ગુજરાતમાં મુખ્યમંત્રી અમૃતમ્ યોજના એટલે કે MA યોજના તરીકે ઓળખાય છે. આ યોજનામાં MA Card મેળવવાનું હોય છે પરંતુ ઘણાં લોકો માહિતીને અભાવે આનાથી વંચિત રહ્યાં છે. જેથી જો તમે પણ આ કાર્ડ મેળવવા માંગો છો તો તમે આ કાર્ડ મેળવવાપાત્ર છો કે નહીં તે તમે ઑનલાઈન ચૅક કરી શકો છે. તો જાણો કેવી રીતે જાણી શકાય આ માહિતી આજના Ek Vaat Kau માં...

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ