ગુજરાતમાં કોરોના કુલ કેસ ઍક્ટિવ ડિસ્ચાર્જ મોત

VIDEO / લો બોલો! મુકેશ ખન્ના metoo માટે સ્ત્રીઓને જ જવાબદાર ગણે છે જુઓ વીડિયો

mukesh khannas views on female

આપણા સૌના પ્રિય શક્તિમાને વિવાદો સાથે એવો અટૂટ સંબંધ બનાવી લીધો છે, જાણે હવે તે જન્મોજનમનો રહેશે. ધ કપિલ શર્મા શૉ પર મુકેશ ખન્નાને ન બોલાવ્યા તે બાદ શરૂ થયેલો વિવાદ હજૂ સુધી શમ્યો નથી ત્યારે હાલમાં જ મુકેશ ખન્નાનો એક જુનો વીડિયો વાયરલ થઇ રહ્યો છે જેમાં તે મીટૂ પર બોલી રહ્યાં છે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ