બોલિવૂડ / #MeToo મામલે વિવાદાસ્પદ નિવેદન આપી ફસાયા મુકેશ ખન્ના, લોકોએ કહ્યું- આ શક્તિમાન નહીં પણ...

Mukesh Khannas controversial statement on MeToo says Problem Began After Women Stepped Out to Work

'મહાભારત'માં 'ભીષ્મ પિતામહ' અને સુપર પાવર બેઝ્ડ શક્તિમાન'થી ઘર ઘરમાં પોતાની ઓળખ બનાવનાર મુકેશ ખન્ના હાલમાં પોતાના વિવાદિત નિવેદનોને કારણે ખૂબ જ ચર્ચામાં છે. મુકેશ ખન્નાના જૂના ઈન્ટરવ્યૂમાંથી એક ક્લિપ ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહી છે. જેમાં તેઓ મીટૂ મૂવમેન્ટ પર પોતાના વિચારો વ્યક્ત કરતા જોવા મળી રહ્યાં છે. વાયરલ વીડિયોમાં મુકેશ ખન્ના મહિલાઓના ઘરેથી બહાર નીકળીને કામ કરવા પર આપત્તિ વ્યક્ત કરતા જોવા મળી રહ્યાં છે અને પુરૂષો અને મહિલાઓના કામ પર પોતાનો મત જણાવી રહ્યાં છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ