ટેલિવૂડ / હવે દર્શકોને મળશે મોટું સરપ્રાઈઝ, આ નવા અવતારમાં જોવા મળશે શક્તિમાન

 mukesh khanna shared shaktimaan picture in mask viral on social media big surprise coming soon

દૂરદર્શન પર આવતી શક્તિમાન સીરિયલના દર્શકોને શક્તિમાન એટલે કે મુકેશ ખન્ના ફરી એકવાર ખાસ અંદાજમાં જોવા મળી શકે છે. મુકેશ ખન્નાએ ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટની મદદથી તેની હિંટ આપી છે. તેઓએ સોશ્યિલ મીડિયામાં એક નવો ફોટો શેર કર્યો છે જેમાં તે શક્તિમાનના અવતારમાં તો છે જ પણ સાથે માસ્ક પહેરેલા જોવા મળી રહ્યા છે. માનવામાં આવી રહ્યું છે કે કોરોના અંગે લોકોમાં જાગરૂકતા લાવવા મુકેશ ખન્નાએ આ ખાસ એપિસોડ શૂટ કર્યો છે.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ
x