વિવાદ / શત્રુધ્ન સિંહાના ભડક્યા બાદ આ એક્ટરને કરવી પડી સ્પષ્ટતા, સોનાક્ષી પર કરી હતી ટિપ્પણી

Mukesh khanna shaktimaan took sonakshi name as example defends controversy ramayana kbc

સોશિયલ મીડિયાના આ સમયમાં એક બાજુ બોલિવૂડ સ્ટાર્સ જ્યાં પોતાની ગ્લેમરસ લાઈફને કારણે ચર્ચામાં રહે છે ત્યારે બીજી બાજુ કેટલાક સ્ટાર્સ પોતાના નોલેજને લઈને ટ્રોલ થતાં રહે છે. વર્ષ 2019માં સોનાક્ષી સિન્હાએ અમિતાભ બચ્ચનના સૌથી ચર્ચિત ગેમ શો કૌન બનેગા કરોડપતિમાં ભાગ લીધો હતો. જેમાં તે રામાયણથી જોડાયેલા એક સરળ સવાલનો જવાબ આપી શકી નહોતી અને તેને લાઈફ લાઈન લેવી પડી હતી.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ