ચુકાદો / કુખ્યાત આરોપી મુકેશ હરજાણીની હત્યા કેસમાં સંડોવાયેલ 11 આરોપીઓને પુરાવાના અભાવે નિર્દોષ જાહેર

Mukesh Harjani murder case 11 accused released vadodara

વડોદરાના કુખ્યાત આરોપી મુકેશ હરજાણીની હત્યાના કેસનો મામલે આ કેસમાં સંડોવાયેલા આરોપીઓ નિર્દોષ જાહેર કરવામાં આવ્યા હતા. 11 ઓરાપીઓને પુરાવાના અભાવે કોર્ટે નિર્દોષ જાહેર કર્યા હતા. મહત્વનું છે કે, 2016માં મુકેશ હરજાણીની હત્યા કરવામાં આવી હતી.

Loading...
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ