પૂછપરછ / પોલીસે સુશાંતના મિત્ર અને ડિરેક્ટર મુકેશ છાબડાની કરી પૂછપરછ, ડિરેક્ટરે કહ્યું-તે ખૂબ જ હોશિયાર હતો પણ...

Mukesh chabra was enquired in the case of sushant singh rajput suicide case

સુશાંત સિંહ રાજપૂતના અવસાનથી સમગ્ર બોલિવૂડ જગત આઘાતમાં છે. ત્યારે મુંબઈ પોલીસ અત્યાર સુધી આ મામલે 10 લોકોના નિવેદન નોંધી ચૂકી છે. બુધવારે પોલીસે કાસ્ટિંગ ડિરેક્ટર અને સુશાંતના મિત્ર મુકેશ છાબડાની પૂછપરછ કરી હતી.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ