રિલીઝ / હવે આલિયા ભટ્ટની મોસ્ટ અવેટેડ ફિલ્મ 'સડક 2' ઓનલાઈન રિલીઝ કરાશે, મુકેશ ભટ્ટે કહ્યું- બીજો કોઈ...

Mukesh Bhatt says Sadak 2 ott release was the only option

કોરોના વાયરસના કહેર સામે સમગ્ર દેશ લડી રહ્યો છે. લોકડાઉનને કારણે ફિલ્મ ઈન્ડસ્ટ્રીથી જોડાયેલા તમામ કામ મહિનાઓ સુધી બંધ થઈ ગયા હતા. પણ હવે લોકડાઉનમાં છૂટ મળતા ધીરે ધીરે શૂટિંગનું કામ શરૂ થઈ રહ્યું છે. પરંતુ હજી પણ ફિલ્મમેકર્સની મુશ્કેલીઓ ઓછી થઈ નથી. હાલમાં જ જાણીતા ફિલ્મ પ્રોડ્યૂસર મુકેશ ભટ્ટ અત્યારની સ્થિતિને કારણે એકદમ લાચાર દેખાયા હતા. તેમણે જણાવ્યું કે, તેમની મોસ્ટ અવેટેડ ફિલ્મ 'સડક 2'ને લઈને તેમણે મોટો નિર્ણય લીધો છે.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ