બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / વિશ્વ / ટ્રમ્પના વૈભવી ડિનરમાં મુકેશ-નીતા અંબાણી હાજર રહ્યાં, પ્રેસિડન્ટ સાથે ખેંચાવી તસવીર, જુઓ ફોટા

વોશિંગ્ટનમાં શપથ / ટ્રમ્પના વૈભવી ડિનરમાં મુકેશ-નીતા અંબાણી હાજર રહ્યાં, પ્રેસિડન્ટ સાથે ખેંચાવી તસવીર, જુઓ ફોટા

Last Updated: 06:39 PM, 19 January 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીએ પત્ની નીતા સાથે અમેરિકામાં ડોનાલ્ડ ટ્રમ્પની શપથવિધિ પહેલાંના ડિનરમાં હાજરી આપીને તસવીરો ખેંચાવી હતી.

20 જાન્યુઆરી ડોનાલ્ડ ટ્રમ્પ અમેરિકાના પ્રેસિડન્ટ તરીકે શપથ લઈ રહ્યાં છે. શપથવિધિ પહેલાં રવિવારે રાજધાની વોશિંગ્ટન ડીસીમાં વ્હાઈટ હાઉસમાં વૈભવી ડિનર યોજાયું હતું જેમાં ઉદ્યોગપતિ મુકેશ અને તેમની પત્ની નીતા અંબાણીએ હાજરી આપી હતી.

ટ્રમ્પ ખુશખુશાલ થયાં

મુકેશ અને નીતા અંબાણીએ ડિનરમાં જોઈને પ્રેસિડન્ટ ટ્રમ્પ પણ ખુશ જોવા મળ્યાં હતા. તેમણે એક ગ્રુપ ફોટો પણ ખેંચાવ્યો હતો.

20 જાન્યુઆરીએ ટ્રમ્પ લેશે પ્રેસિડન્ટ પદે શપથ

ચૂંટણીમાં ભવ્ય જીત બાદ ડોનાલ્ડ ટ્રમ્પ 20 જાન્યુઆરીએ પ્રેસિડન્ટ પદના શપથ લઈ રહ્યાં છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લે સ્ટોર/ એપ સ્ટોર પર જઈને અથવા આ લાઈન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Donald Trump swearing in Donald Trump swearing in ceremony
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ