આવક / મુકેશ અંબાણીની સંપત્તિમાં દર કલાકે આટલા રૂપિયાનો વધારો થાય છે, જાણીને ચક્કર આવી જશે

Mukesh Ambanis wealth rises by about Rs 7 crore per hour

વર્ષ 2019નો ચોંકાવનારો આંકડો સામે આવ્યો છે. લગભગ દર કલાકમાં મુકેશ અંબાણીની સંપત્તિનો ભંડાર 7 કરોડ રુપિયાથી વધી રહ્યો છે. આખા વર્ષ દરમિયાન ભારતમાં 34 નવા લોકો અબજપતિઓની લીસ્ટમાં ઉમેરાયા છે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ