ગુજરાતમાં કોરોના કુલ કેસ ઍક્ટિવ ડિસ્ચાર્જ મોત

બિઝનેસ / આખરે ચક્કર શું છે ? રિલાયન્સ તેજીમાં છે ત્યાં અંબાણીના નજીકના વ્યક્તિએ પોતાના 94% શેર ગીરવે મૂક્યા

Mukesh Ambani's trusted aide PMS Prasad pledges 94% of his shares

રિલાયન્સ કંપનીના શેરના ભાવ સતત વધી રહ્યા છે. જેની પાસે કંપનીના શેર નથી તે વધતાં ભાવને જોઇને પછતાઈ રહ્યા છે એવામાં એક ચોંકવનારા સમાચાર સામે આવી રહ્યા છે. મુકેશ અંબાણીના નજીકના અને કંપનીના એક્ઝીક્યુટીવ ડાયરેક્ટર પીએમએસ પ્રસાદે પોતાની પાસે રહેલા 94 ટકા શેર પ્લેઝ્ડ એટલે કે ગીરવે મૂકી દીધા છે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ