બિઝનેસ / મુકેશ અંબાણીના ત્રણ વેવાઈ... ત્રણેય પાસે અઢળક સંપત્તિ, જાણો સૌથી અમીર કોણ

Mukesh Ambanis son and daughter father in law All three are rich know who is the richest

મુકેશ અંબાણીના દિકરા આકાશ અને દિકરી ઈશાના લગ્ન થઈ ચુક્યા છે. જ્યારે દિકરા અનંત અંબાણીની ઉદ્યોગપતિ વીરેન મર્ચન્ટની દિકરી રાધિકાની સાથે સગાઈ થઈ ચુકી છે. આ રીતે મુકેશ અંબાણીના ત્રણ વેવાઈ છે અને ત્રણેય અરબપતીઓની લિસ્ટમાં શામેલ છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ