ડીલ / અંબાણી ભારતની સૌથી મોટી ડીલની તૈયારીમાં, વિશ્વના સૌથી ધનિક સાથે 1.47 લાખ કરોડનો થઈ શકે સોદો

Mukesh Ambanis Reliance Industries Offers Amazon $20 Billion Stake In Retail Arm

રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડે (RIL)એ દિગ્ગજ ઈ-કોમર્સ કંપની એમેઝોન.ઈન (Amazon.in)ને તેના રિટેલ બિઝનેસ રિલાયન્સ રિટેલમાં 20 બિલિયન ડોલર (લગભગ 1.47 લાખ કરોડ)નો હિસ્સો વેચવાની ઓફર કરી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ