બિઝનેસ / મુકેશ અંબાણીની અમીરીની ઝડપ કરી દેશે દંગ, ગત 9 મહીનામાં રોજ આટલા કરોડ રૂપિયા વધ્યું નેટવર્થ

mukesh ambanis networth increased by rs 2620 crore every day in last 9 months

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીનું નેટવર્થ ગત 9 મહીનામાં દરેક દિવસે 2620 કરોડ રૂપિયા વધ્યું છે. ફોર્બ્સ મેગેઝિન મુજબ માર્ચ 2019માં અંબાણીનું નેટવર્થ 50 બિલિયન ડોલર હતું જે 3.656 લાખ કરોડ રૂપિયા બરાબર છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ