બિઝનેસ / મુકેશ અંબાણી પછી કોણ હશે રિલાયન્સ ગ્રૂપના નવા ચેરપર્સન? ઈન્વેસ્ટર્સ કોમ્યુનિટીમાં થઈ રહી છે ચર્ચા

 Mukesh ambani younger son anant ambani appointed for new companies

મુકેશ અંબાણીના નાના દીકરા અનંત અંબાણીનની રિલાયન્સ ગ્રુપની બે સોલર કંપનીના ડાયરેક્ટર તરીકે નિમણુક કરવામાં આવી છે. આ નિયુક્તિ બાદ હવે ઈન્વેસ્ટર્સમાં એવી ચર્ચા ચાલી રહી છે કે આવનારા સમયમાં મુકેશ અંબાણીની સફળતા આગળ કોણ લઈ જશે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ