મુલાકાત / બદ્રીનાથ પહોંચ્યા મુકેશ અંબાણી, 15 મિનિટ સુધી બદરી વિશાલની કરી પૂજા-અર્ચના

Mukesh Ambani Worship Badrinath Dham On Dhanteras And Diwali 2019

બિઝનેસમેન મુકેશ અંબાણી દિવાળીના તહેવાર પર ચારધામમાંથી એક પ્રખ્યાત એવા મંદિર બદ્રરીનાથ ધામ દર્શન કરવા માટે પહોંચ્યા હતા, જ્યાં તેમણે 15 મિનિટ સુધી ભગવાન બદરી વિશાલની પૂજા-અર્ચન કરી. આ પછી તેમણે ભગવાન કુબેર અને માતા લક્ષ્મીજીની પૂજા કરીને આશીર્વાદ લીધા.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ