ધનકુબેર / લોકડાઉન થયું ત્યારથી દર કલાકે અંબાણીની કમાણી 90 કરોડ રૂપિયા, લિસ્ટમાં અદાણી ચોથા ક્રમે

Mukesh Ambani Tops Hurun India Rich List 2020

Hurun India Rich list 2020 માં રિલાયન્સના ચેરમેન મુકેશ અંબાણી સતત નવમા વર્ષે નંબર વન છે.  6,58,400 કરોડ રૂપિયાની સંપત્તિ સાથે તે દુનિયામાં ટોપ 5 ધનકુબેરોમાં એકમાત્ર ભારતીય છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ