આશાઓ / બજારમાં પોતાની કંપનીનું મોટું ધોવાણ થયાના બીજા દિવસે મુકેશ અંબાણીનું ઈકોનોમીને લઈને આવ્યું મોટું નિવેદન

Mukesh Ambani states India will soon recover from economic slowdown

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના CMD મુકેશ અંબાણીનું કહેવું છે કે ભારતમાં હાલમાં આર્થિક મંદી બાહ્ય પરિબળોને કારણે છે. તે ટૂંક સમયમાં જ સુધરશે અને આગામી દાયકા વિકાસ અને સુધારાની દ્રષ્ટિએ ઐતિહાસિક રહેશે. નોંધનીય છે કે છેલ્લા 2 અઠવાડિયામાં રિલાયન્સ ઇન્ડસટ્રીઝ તોતિંગ 53706 કરોડની માર્કેટ કેપિટલ ગુમાવી ચુક્યું છે અને તેમના શેરમાં 2.8%નું ગાબડું પડ્યું છે.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ