ખરીદી! / વિદેશમાં સંપત્તિ જમાવવા લાગ્યા મુકેશ અંબાણી, 6 મહિનામાં દુબઈમાં બીજી વાર ઘર ખરીદ્યું, કિંમત ચોંકાવનારી

mukesh ambani smashes his own record to buy most expensive mansion in dubai

રિલાયન્સના ચેરમેન મુકેશ અંબાણીએ થોડા સમય પહેલા દુબઈમાં 80 મિલિયન ડોલરમાં રેસિડેન્સીયલ પ્રોપર્ટી ખરીદી હતી અને હવે તેના કરતાં બમણી કિંમતની વૈભવી હવેલી ખરીદી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ