30 હજારથી ઓછી સેલેરી વાળાને આ કંપની મહિનામાં બે વખત આપશે પગાર! | mukesh ambani ril to pay salary twice a month to these employees

પહેલ / 30 હજારથી ઓછી સેલેરી વાળાને આ કંપની મહિનામાં બે વખત આપશે પગાર!

mukesh ambani ril to pay salary twice a month to these employees

સમગ્ર દેશમાં લૉકડાઉનની સ્થિતિ જોતા રિલાયન્સ ઇન્ડસ્ટ્રી લિમિટેડે ઘણી મોટી જાહેરાતો કરી છે, જેમાં એક એમના એવા કર્માચારીઓથી જોડાયેલા છે. કંપનીની જાહેરાતાઓ પ્રમાણે જેની સેલેરી 30 હજાર રૂપિયાથી ઓછી છે એમને મહિનામાં બે વખત સેલેરી આપવામાં આવશે.

Loading...
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ