માર્કેટ / મુકેશ અંબાણીની RILએ રચ્યો ઇતિહાસ, આ મામલામાં બની ભારતની પહેલી કંપની

mukesh ambani ril market cap hits 9 5 lakh crore a first for an indian company

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીએ મોટી સફળતા હાંસલ કરતા ઇતિહાસ રચ્યો છે. મંગળવારે કંપનીનું માર્કેટ કેપ 9.5 લાખ કરોડ રૂપિયાની પાર નીકળી ગયું છે. આ માર્ક સુધી પહોંચનારી RIL ઇન્ડસ્ટ્રી ભારતની પહેલી કંપની બની ગઇ છે. 

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ