સફળતા / રિલાયન્સ બની વિશ્વની બીજા નંબરની મોટી બ્રાન્ડ, પહેલા નંબરે રહેલી આ કંપનીનું સ્થાન ખતરામાં

mukesh ambani ril becomes second biggest brand in world

જાણીતા ઉદ્યોગપતિ મુકેશ અંબાણીની કંપની રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝે વધુ એક સફળતા મેળવી લીધી છે. જી હા, રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝે ફ્યુચરબ્રાન્ડ લિસ્ટ 2020માં બીજું સ્થાન મળ્યું છે. રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝની આ સફળતા એવા સમયમાં હાંસલ થઈ છે, જ્યારે કંપનીનું માર્કેટ કેપ 14 લાખ કરોડ રૂપિયાની પાર પહોંચી ગયું છે અને કંપની હાલ દેવામુક્ત થઈ ગઈ છે. તો રિલાયન્સના શેરનો ભાવ પણ 2200 રૂપિયાના સ્તર પર છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ