Airtel Vs Jio / મીટિંગમાં એવી વાત નીકળી કે એરટેલના મિત્તલને મુકેશ અંબાણીએ કહ્યું, ‘આમાં બહુ રડવા જેવું નથી’

mukesh ambani replies to airtels chairman on allegation says 'there is nothing to cry'

રિલાયન્સ Jio એ ભારતમાં ટેલિકોમ ક્ષેત્રનું સંપૂર્ણ રીતે નવીકરણ કર્યું છે. જિઓના આવવાથી ફ્રી અનલિમિટેડ કોલ્સ અને ઓછા ડેટા રેટની શરૂઆત થઈ છે. જિઓના ગ્રાહકોની વધતી સંખ્યાને લીધે ટેલિકોમ માર્કેટમાં અન્ય ખેલાડીઓ સમાન યોજનાઓ રજૂ કરવા લાગ્યા. એરટેલના ચેરમેન સુનીલ ભારતી મિત્તલે રિલાયન્સ જિઓને ટેલિકોમ માર્કેટ ખોરવા માટે દોષી ઠેરવ્યા હતા.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ