ભાગીદારી / રિલાયન્સ રિટેલમાં અમેરિકાની આ દિગ્ગજ કંપની કરશે 1.28 ટકાનું રોકાણ, 5550 કરોડની થઈ ડીલ

mukesh ambani reliance retail sells stake to kkr for rs 5550 cr second investment jio platforms

અમેરિકાની ઈક્કિટી ફર્મ કેકેઆરે રિલાયન્સે રિટેલ કારોબારમાં રોકાણની જાહેરાત કરી છે. જાણકારી મુજબ રિલાયન્સ રિટેલમાં કેકેઆર 5550 કરોડનું રોકાણ કરશે. કેકેઆરનું રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ ગ્રુપમાં આ બીજું રોકાણ છે. આ પહેલા રિલાયન્સના જિયો પ્લેટફોર્મમાં પણ કેકેઆરે ભાગીદારી ખરીદી છે. આ રોકાણ બાદ રિલાયન્સ રિટેલમાં કેકેઆરની 1. 28 ટકા ભાગીદારી હશે. અમેરિકાના ઈક્કિટી ફર્મ કેકેઆરે જિયો પ્લેટફોર્મમાં 1.5 અરબ ડૉલર(11,367 કરોડ)નું રોકાણ કર્યુ છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ