બિઝનેસ ન્યૂઝ / ફેસબુક બાદ Jioમાં રોકાણ કરશે વિશ્વની આ દિગ્ગજ કંપની, થશે કરોડોમાં ડીલ

mukesh ambani reliance may soon score another investment for jio platforms this time from global giant microsoft

રિલાયન્સ જિઓ પ્લેટફોર્મ્સે 5 અમેરિકી કંપનીઓ પાસેથી લગભગ 78,562 કરોડ રૂપિયાના રોકાણની ડીલ કરી છે. હવે દિગ્ગજ અમેરિકી ટેક કંપની માઈક્રોસોફ્ટ પણ તેમાં રોકાણ કરવા જઈ રહી છે. સત્ય નડેલાના નેતૃત્વવાળી માઈક્રોસોફ્ટ રિલાયન્સ જિઓ પ્લેટફોર્મ્સમાં 2.5 ટકાની ભાગીદારી ખરીદી શકે છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ