વિરોધ / આક્રોશ અંબાણી સુધી, વિફરેલા ખેડૂતોએ હવે Jioના ટાવર સાથે જુઓ શું કર્યુ

mukesh ambani reliance jio tower cut electricity connection farmers protest

કૃષિ કાયદાનો વિરોધ કરી રહેલા ખેડૂતોના નિશાને મુકેશ અંબાણીની કંપની રિલાયન્સ જીયો પણ છે. થોડા દિવસ પહેલા જીયોના સિમકાર્ડ સળગાવીને વિરોધ પ્રદર્શન કર્યું હતું હવે ટાવરની વિજળીનો જોડાણ કાપવામાં આવી રહ્યું છે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ