ખુલાસો / જે શંકાસ્પદ વ્યક્તિનાં લીધે તાબડતોબ અંબાણીનાં ઘરની સુરક્ષા વધારવી પડી તેણે કર્યો મોટો ખુલાસો, પોલીસ પણ ચોંકી

mukesh ambani reliance industries mumbai police arrested suspected person asking address of antilia know more

નવી મુંબઈ પોલીસે જે શખ્સની ધરપકડ કરી છે તે ગુજરાતનો રહેનાર છે. સાથે જ તે એક ગુજરાતી ટેક્સી ડ્રાઈવર છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ