સફળતા / કોરોના મહામારીમાં મુકેશ અંબાણીએ મેળવી વધુ એક સફળતા, રૂ. 600 કરોડમાં ખરીદી લીધો બ્રિટનની આ ખાસ હોટલનો કારોબાર

mukesh ambani reliance industries buys another uk icon stoke park for 79 million dollor or 593 crore rupees

એશિયાના સૌથી અમીર અને રિલાયન્સ ઈન્ડસ્ટ્રીના પ્રમુખ મુકેશ અંબાણીએ બ્રિટનના સ્ટોક પાર્કને રૂ. 593 કરોડમાં ખરીદી લીધું છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ