બિઝનેસ / અંબાણીની '5 સ્ટાર શૉપિંગ': ન્યૂયોર્કમાં ખરીદી આલીશાન હૉટલ, 728 કરોડ રૂપિયામાં થઈ ડીલ

mukesh ambani reliance buys new york iconic luxury hotel mandarin oriental for 98 million dollar

ભારતના સૌથી અમીર શખ્સ મુકેશ અંબાણીએ એક વર્ષથી પણ ઓછા સમયમાં બીજી આલિશાન હોટલની ખરીદી કરી છે. રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડે ન્યુયોર્કના લક્ઝરી હોટલ મેન્ડારિન ઓરિએન્ટલને 9.81 કરોડ ડૉલરમાં લઇ લીધી છે. ભારતીય રૂપિયા મુજબ તેની કિંમત અંદાજે 728 કરોડ રૂપિયા થાય છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ